જોકે તેમાંથી 151 લોકોને સાજા કરી લેવાયા છે. આ વેરિઅન્ટ હવે દેશના કુલ 19 રાજ્યોમાં પહોંચી ગયો છે. જેમાં દિલ્હી, મહારાષ્ટ્ર અને કેરળ મોખરે છે. આ ત્રણ રાજ્યો ઉપરાંત ગુજરાતમાં પણ આ વેરિઅન્ટના કેસો વધ્યા છે.