Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતમાં માત્ર 5 % મહિલાઓ જ પતિની પસંદગીની સ્વતંત્રતા ધરાવે છે. જ્યારે 80 ટકા મહિલાઓને આરોગ્ય કેન્દ્રમાં જવું હોય તો પણ ઘરમાંથી મંજૂરી લેવી પડે છે. ઈન્ડિયન હ્યુમન ડેવલપમેન્ટ સર્વેમાં આ વિગતો બહાર આવી છે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારોની 34 હજાર મહિલાઓનો આ સર્વેમાં સમાવેશ કરાયો. સર્વેમાં 15 થી લઈ 81 વર્ષની વય-જૂથની મહિલાઓને પ્રશ્નો પૂછાયા હતા. 
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ