કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને હ્યું કે આગામી વર્ષે ફેબ્રુઆરી મહિના સુધીમાં ભારતમાં કોરોના વાયરસના એક્ટિવ કેસની સંખ્યા ઘટીને ફક્ત 40 હજાર રહી જશે. તેમણે આ વાત ઘણા મોટા વૈજ્ઞાનિકોના રિસર્ચના આધારે કહી છે. સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે વિજ્ઞાન અને પ્રોદ્યોગિત મંત્રાલયે દુનિયાના ઘણા વૈજ્ઞાનિકોની મદદથી ભવિષ્યમાં કોરોનાના કેસોનું આકલન મોડલ તૈયાર કરાવ્યું છે. વૈજ્ઞાનિકોની ટેકનિકના આધારે રિસર્ચમાં સામે આવ્યું છે કે દેશમાં આગામી ત્રણ ચાર મહિનામાં કોરાનાના મામલા ઓછા થઈ જશે. ફેબ્રુઆરી 2021 સુધી દેશમાં ફક્ત 40 હજાર એક્ટિવ કેસ રહેશે.