ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર અંત તરફ આગળ વધી રહી છે. જેમાં રાજયમાં કોરોનાના કેસ દિન પ્રતિદિન ઘટી રહ્યા છે. જેમાં 19 માર્ચના રોજ કોરોનાના નવા માત્ર 17 કેસ નોંધાયા છે. જયારે 43 દર્દીઓ સાજા થયા છે.તેમજ રાજયમાં અત્યાર સુધી કુલ 12, 12, 448 દર્દીઓ સાજા થયા છે. જ્યારે રાજયમાં કોરોનાના રિકવરી દર 99. 08 ટકા થયો છે. ગુજરાતના કોરોનાના એક્ટિવ કેસ 358 છે. જેમાં 6 દર્દીઓ વેન્ટિલેટર પર છે તેમજ 352 દર્દીઓ સ્ટેબલ છે. તેમજ રાજયમાં અત્યાર સુધી કોરોનાને લીધે 10939 એ જીવ ગુમાવ્યો છે.ગુજરાતમાં કોરોનાના આંકડા પર નજર કરીએ તો અમદાવાદમાં 08 , વડોદરામાં 02 , બનાસકાંઠામાં 02, ભરૂચમાં 01, ગાંધીનગરમાં 01, મહેસાણામાં 01., વડોદરા ગ્રામીણમાં 01 અને રાજકોટમાં 01 નોંધાયો છે. જયારે રાજયના અન્ય શહેરો અને જિલ્લાઓમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી.