Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ઓનલાઈન શોપિંગ કરવાનું મોંઘુ બની શકે તેમ છે. કારણ કે મહારાષ્ટ્ર સરકારે પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દીધો છે. હવે ઈ-કોમર્સ કંપનીઓએ સામાન મોકલવા માટે પૂંઠાના બોક્સ અને પેપર સોફ્ટનર્સનો ઉપયોગ કરવો પડી રહ્યો છે. મોટાભાગની ઓનલાઈન કંપનીઓ મહારાષ્ટ્રમાં હોવાથી આ નિયમની અસર અન્ય રાજ્યોમાં પણ પડી રહી છે. હવે શોપિંગની સાથે પેકેજીંગ ચાર્જ વધી શકે તેમ છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ