આજથી શરૂ થઈ રહેલા જુલાઈ મહિનાથી કેટલાક મહત્ત્વના ફેરફારો થઈ રહ્યાં છે. ઓનલાઈન મની ટ્રાન્સફર હવે ફ્રી થઈ જશે. RTGS કે NEFT મારફતે કરાતા નાણા ટ્રાન્સફર પર કોઈ ચાર્જ લાગશે નહીં. તેવી જ રીતે હોમ લોન સાથે હવે રેપોરેટને જોડવામાં આવશે. આથી રેપોરેટમાં જેવું પરિવર્તન થાય કે તરત હોમ લોનના વ્યાજદરમાં પણ વધઘટ થશે. મહત્વનું છે કે સ્ટેટ બેન્કે તો તેની હોમ લોનને રેપોરેટ સાથે જોડી દીધી છે.