ઈન્ટિગ્રેટેડ ઓઈલ કંપની બનાવવા મોદી સરકાર HPCL કે BPCL નું બહુમતી શેરહોલ્ડિંગ ONGCમાં ટ્રાન્સફર કરવાની યોજના ધરાવે છે. સરકારી સૂત્રોએ ETને જણાવ્યું હતું કે બંને કંપનીના સંપૂર્ણ મર્જરને સમય લાગશે. જોકે, ઈન્ટિગ્રેશન નો મૂળ હેતુ મર્જર વગર પણ હાંસલ કરી શકાય તેમ છે