ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જેમાં વડોદરામાં મેઘ તાંડવ સર્જાયું છે તેના કારણે લોકોની અનેક હાલાકી વેઠવી પડી રહી છે. ડી.આર.એફની 11 ટીમને રાહતની કામગીરી માટે ઉતારી છે. હવામાન ખાતા દ્વારા જાણકારી મળી છે. ગુજરાતમાં હજી એક સપ્તાહ ભારે વરસાદની આગાહી છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ અંગે સમીક્ષા કરી હતી. બનાસકાંઠામાં પણ રાત્રેથી વરસાદની શરૂઆત થઇ છે. અમરીગઢમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો છે. ધાનેરામાં સવારમાં ધીમી ગતિએ વરસાદ વરસ્યો છે.