-
મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે આજે નવી દિલ્હીમાં વાયબ્રન્ટ સમિટ 2019 ની પૂર્વ તૈયારી રૂપે અગ્રણી ઉદ્યોગ સંચાલકો સાથે યોજેલા વન-ટુ-વન બેઠક ના ઉપક્રમમાં એમ.જી. મોટર્સના એમ.ડી રાજીવ છાબડા.. ડી.સી.એમ. શ્રીરામ ના સી.ઈ.ઓ. વિક્રમ શ્રીરામ, ભારતી એન્ટરપ્રાઇઝીસ ના વાઇસ ચેરમેન રાજન ભારતી મિત્તલ, એકમે સોલારના ચેરમેન મનોજ ઉપાધ્યાય, રીન્યુ પાવરવેન્ચરના સી.ઈ.ઓ. સુમન્ત સિન્હા અને સ્પાઇસ જેટના ચેરમેન અજય સિંહે બેઠકો યોજીને ગુજરાત સાથે ઓટોમોટીવ સેક્ટર, સોલાર એનર્જી, સોડાએશ ઉત્પાદન, પી સી પી આઇ આર, રિજિયનલ એર કનેક્ટિવિટી સહિતના બહુવિધ ક્ષેત્રોમાં રોકાણ માટેની ઉત્સુકતા દર્શાવી ગુજરાત સરકારની પ્રોત્સાહક નીતિઓ અને ઇન્ડસ્ટ્રીયલ પોલીસીઝ ની પણ સરાહના કરી હતી.