કાબુલ એરપોર્ટ પર અજાણ્યા હુમલાખોરો સાથેની અથડામણમાં ત્રણ સૈનિકો ઘાયલ થયા છે, જયારે અફઘાન સુરક્ષા દળના એક સભ્યનું મૃત્યુ થયું છે. જર્મનીની સેનાએ ટ્વીટ કરીને આ માહિતી આપી છે. જર્મન સેનાએ ટ્વિટ કરીને કહ્યું કે, અમેરિકન અને જર્મન દળો પણ લડાઈમાં સામેલ છે અને અમારા તમામ સૈનિકો સુરક્ષિત છે.
અત્યાર સુધી આ હુમલો કરનારા હુમલાખોરો કોણ છે તે અંગે માહિતી મળી નથી. જોકે, અત્યારે શંકાની સોય તાલિબાન તરફ ઈશારો કરી રહી છે, જેણે કાબુલ એરપોર્ટને ઘેરી લીધું છે.