આ સમિતિની રચના ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કરવામાં આવી હતી અને તેના અધ્યક્ષ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ છે. કોવિંદના વડપણ હેઠળની આ સમિતિએ દેશમાં એક સાથે ચૂંટણી કરાવવા માટે બંધારણના છેલ્લા પાંચ અનુચ્છેદમાં સુધારો કરવાની ભલામણ રાષ્ટ્રપતિને કરી છે.
પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાની હેઠળની ઉચ્ચ સ્તરીય સમિતિએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને વન નેશન-વન ઈલેક્શન એટલે કે એક દેશ-એક ચૂંટણી પર પોતાનો અહેવાલ સુપરત કર્યો છે. સમિતિએ દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે કરાવવા માટે બંધારણમાં સુધારો કરવાની ભલામણ કરી છે. .