રસી નિર્માતા કંપની નોવાવેક્સે સોમવારે કહ્યું કે તેમની વેક્સિન કોરોના વાયરસ સામે 90 ટકા પ્રભાવી છે. સાથે જ અનેક પ્રકારના કોરોના વેરિએન્ટ સામે પણ કારગર છે. આ તથ્ય અમેરિકામાં થયેલા એક મોટા અધ્યયન બાદ સામે આવ્યું છે. અમેરિકામાં થયેલી આ લેટ સ્ટેજ સ્ટડીમાં આ સિવાય ઘણી વાતો સામે આવી છે.
ઉલ્લેખનીય છે કે અમેરિકી કંપની નોવાવેક્સે ગયા વર્ષે ઓગષ્ટમાં પુણે સ્થિત સીરમ ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડિયા સાથે એક સમજૂતી કરી છે. જે અંતર્ગત 200 કરોડ વેક્સિન ડોઝનું ઉત્પાદન કરવાનું હતું.