જમ્મૂ કાશ્મીરમાં ગુપકાર ગઠબંધનને લઇને રાજકીય હલચલ તેજ છે. પૂર્વ મુખ્યમંત્રી મહબૂબા મુફ્તીની પાર્ટી પીપુલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP)ને જમ્મૂ સંભાગમાં મોટો આંચકો લાગ્યો છે. પીડીપી (PDP)ના ત્રણ મોટા નેતાઓએ રાજીનામું આપ્યું હતું. રાજીનામું આપનાર પીડીપી (PDP)નેતા ધમન ભસીન, ફલૈલ સિંહ અને પ્રીતમ કોટવાલ સામેલ છે. ભસીન અને ફલૈલ સિંહ પાર્ટીના સંસ્થાપક સભ્ય હતા અને મુફ્તી મોહમંદ સઇદની નજીક હતા.