અમદાવાદ શહેરમાં પેઈડ વેક્સિનેશનનો પ્રારંભ થયો છે. એપોલો હોસ્પિટલ બાદ વધુ એક હોસ્પિટલને પેઈડ વેક્સીનેશનની મંજૂરી આપવામાં આવી છે. આજથી અમદાવાદમાં એપોલો હોસ્પિટલ બાદ વધુ એક ખાનગી હોસ્પિટલે પેઈડ વેક્સીનેશન કરવાની શરૂઆત કરી છે. શેલબી હોસ્પિટલ દ્વારા સરદાર પટેલ સ્ટેડિયમમાં પેઈડ વેક્સીનેશનનો પ્રારંભ કરાયો છે