અમદાવાદના શાસ્ત્રીનગર વિસ્તારમાં આજે રવિવારે વધુ એક ભૂવો પડ્યો હતો. જાહેર માર્ગ પર વધુ એક ભૂવો પડવાથી ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. નાગરિકોમાં પણ ભારે આક્રોશની લાગણી વ્યાપી છે.

Copyright © 2023 News Views