ઉત્તર પ્રદેશના મથુરામાં શ્રીકૃષ્ણ વિરાજમાન મામલાને લઈને અત્યાર સુધી છ થી વધારે અરજી સિવિલ જજ સીનિયર ડિવીઝનની કોર્ટમાં દાખલ કરવામાં આવી ચૂકી છે. તમામ અરજીઓ પર ન્યાયાલય સુનાવણી કરી રહ્યા છે. ન્યાયાલયમાં વધુ એક નવી અરજી દાખલ કરવામાં આવી છે. ન્યાયાલય આ અરજી પર 25 ઓક્ટોબરે સુનાવણી કરશે.