પામોલની 28 વર્ષની હિરલ પટેલનો મૃતદેહ કેનેડાના ટોરન્ટોમાં 13મી જાન્યુઆરીનાં રોજ કચડાયેલી હાલતમાં મળ્યો હતો. હિરલની હત્યા તેના પૂર્વ પતિએ કરી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી. તો બીજી બાજુ સ્થાનિક પોલીસને નોર્થ એટોબિકોકમાં જનરલ હોસ્પિટલ પાસેથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે. આ મૃતદેહ હિરલ પટેલનાં પૂર્વ પતિ રાકેશ પટેલનો હોવાનું માનવામાં આવી રહ્યું છે અને તેની ઓળખ માટે પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે.