'ક્યાર' વાવાઝોડાની અસરના કારણે રાજ્યમાં છેલ્લા બે ચાર દિવસથી વાદળછાયું વાતાવરણ બન્યું છે તેમજ કેટલીક જગ્યાએ વરસાદી ઝાપટાં પણ પડ્યા છે. આ ક્યાર વાવાઝોડું હજી તો માંડ નબળું પડ્યું ત્યાં બીજુ વાવાઝોડું સક્રિય થયું છે. લક્ષદીપ પાસે મહા વાવાઝોડું તૈયાર થયું છે. આ વાવાઝોડું તિરુવનનંતપુરમથી 450 કિમી દૂર છે. રાજ્યનાં પૂર્વ દક્ષિણનાં ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની પણ સંભાવના છે.