વડોદરામાં કોરોના વાયરસનો વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો છે. શ્રીલંકાથી વડોદરા આવેલા 52 વર્ષીય યુવકનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. તે સાથે જ વડોદરામાં કોરોનાના કેસની સંખ્યા વધીને 3 પર પહોંચી ગઈ છે. તમને જણાવીએ કે, શ્રીલંકાથી વડોદરા આવેલા 52 વર્ષીય યુવકને 19 માર્ચથી SSGના આઈસોલેશન વોર્ડમાં દાખલ કરાયો હતો. તે સાથે હવે ગુજરાતમાં કોરોના વાયરસના 8 પોઝિટિવ કેસ થઈ ગયા છે.