ડોનાલ્ડ ટ્રમ્પે આતંકી સંગઠન આઈએસઆઈએસની કેટલીક સેન્સેટિવ જાણકારી રશિયાના ફોરેન મિનિસ્ટર સર્ગેઈ લાવરોવ અને એમ્બેસેડર સેર્ગેઈ કિસ્લ્યાક સાથે શેર કરી છે. આ ખુલાસો બંને વચ્ચે ગત સપ્તાહે થયેલી મિટિંગમાં કરવામાં આવ્યો. વોશિંગ્ટન પોસ્ટે અમેરિકાના બે ઓફિશિયલ્સના હવાલેથી આ દાવો કર્યો છે, જેમાં જાણકારીમાં ટ્રમ્પે ISIS પર હુમલા સાથે જોડાયેલા પ્લાન અંગે ચર્ચા કરી હતી. વોશિંગ્ટન પોસ્ટનો આરોપ છે કે ટ્રમ્પે આઈએસઆઈએસ અંગે એવી જાણકારી શેર કરી જે અમેરિકા તેના એક સહયોહીએ આપી હતી.