આર્મી હેડક્વાર્ટરમાં ફેરફારના એક મહત્વના બિંદુને સરકારને મંજૂરી આપી દીધી છે. આર્મીમાં વધુ એક ડેપ્યુટી ચીફનું પદ બનશે. આ માટે ગવર્મેન્ટ સેક્શન લેટર જારી કરી દેવામાં આવ્યો છે. આર્મી હેડક્વાર્ટરમાં હાલ બે ડેપ્યુટી ચીફના પદ છે પરંતુ વધુ એક ડેપ્યુટી ચીફની જરૂર ડોકલામ વિવાદ બાદ અનુભવાય હતી. સૂત્રો પ્રમાણે લેફ્ટિનેન્ટ જનરલ પરમજીત સિંહ દેશના પ્રથમ ડેપ્યુટી ચીફ ઓફ આર્મી સ્ટાફ હશે. કેન્દ્ર સરકારે ગુરૂવારે ડેપ્યુટી ચીફ ઓફ આર્મી સ્ટાફનો પદ બનાવવાનો પત્ર જારી કરી દીધો છે.