બ્રિટનના મહારાણી એલિઝાબેથ દ્વીતિયને ૧૯ સપ્ટેમ્બર સોમવારના રોજ શાહી પરંપરા, રીત રીવાજ અને સન્માન સાથે વેસ્ટ મિંસ્ટર એબે ખાતે વિદાય આપવામાં આવી હતી. ૮ સપ્ટેમ્બરના રોજ મહારાણીનું ૯૬ વર્ષની વયે સ્કોટલેન્ડના બાલમોરલ ખાતે નિધન થયું હતું. સ્કોટલેન્ડના બાલમોરલ કિલ્લાથી એલિઝાબેથના પાર્થિવ શરીરને વેસ્ટમિન્સેટર એબે ખાતે લાવવામાં આવ્યું હતું. લોકો શ્રધ્ધાંજલી આપે શકે તે માટે ૪ દિવસ રખાયું હતું. બ્રિટનના ઇતિહાસમાં વેસ્ટમિંસ્ટર એબે એક ઐતિહાસિક ચર્ચ છે. આ એ સ્થળ છે જયાં બ્રિટનના રાજા અને મહારાણીઓની તાજપોશી થાય છે. જો કે ૧૮ મી શતાબ્દી પછી કોઇ પણ શાસકની પ્રથમવાર અંતિમવિધિ થઇ હતી.'