પશ્ચિમ બંગાળનાં મુખ્યપ્રધાન મમતા બેનરજીએ કેન્દ્ર સરકારને એનઆરસીમાંથી એક પણ સાચો ભારતીય બાકાત રહી ના જાય તે સુનિશ્ચિત કરવા અનુરોધ કરતાં જણાવ્યું હતું કે ગુરખા સમુદાયના એક લાખ લોકો એનઆરસી યાદીમાંથી બાકાત રહી ગયા હોવાનું જાણીને આઘાત અનુભવું છું. તમામ ભારતીય સાથે ન્યાય કરવામાં આવે.
મમતા બેનરજીએ કહ્યું હતું કે, ‘એનઆરસી યાદીના ધબડકાની પૂરી વિગતથી હું અગાઉ અજાણ હતી. મમતા બેનરજીએ જણાવ્યું હતું કે, ‘સીઆરપીએફના તેમજ અન્ય જવાનો તેમ જ પૂર્વ રાષ્ટ્રપતિ ફકરુદ્દીન અલી અહેમદના પરિવારજનો સહિતના હજારો સાચા ભારતીયોના નામ એનઆરસી યાદીમાં બાકાત રહ્યાં છે.’