રાજકોટમાં ગાંધી મૂલ્યોના જતનનો દેખાડો કરી કરોડોના ખર્ચે ગાંભી મ્યુઝિયમ બનાવાયુ છે પરંતુ બાપૂએ સ્થાપેલી રાષ્ટ્રિય શાળાને પેશકદમીઓની લૂણો લાગી ગયો છે, અધુરામા પુરૂ આજે આ ગરિમાપૂર્ણ સ્થળમાંથી પાંચ લાખનો દારૂ બિયરનો જથ્થો ઝડપાતા રાષ્ટ્રિય શાળાના સંચાલન અને જતનમાં સરકાર અને પોલીસ ખાતાની ભૂમિકા સામે સવાલો ઊભા થયા છે. પોલીસને પાંચ માસ અગાઉ જાણ કરવામા આવી હોવા છતા પોલીસ દારૂ પકડી શકી ન હતી.