Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાજસ્થાનના અલવર જિલ્લામાં ગાય તસ્કરીના આરોપમાં એક વ્યક્તિની મારી-મારીને હત્યા કરી દેવામાં આવી. ઘટના રામગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના લાલવંડી ગામની છે. મૃતકનું નામ અકબર ખાન છે અને તે હરિયાણાના રોલગામનો રહેવાસી હોવાનું જાણવા મળે છે. મૃતક બે ગાયો લઇને પગપાળા જઇ રહ્યો હતો. આ દરમિયાન કેટલાક લોકોએ તેને અટકાવીને પૂછપરછ કરી અને લાકડી-દંડાથી મારવાનું શરૂ કર્યું હતું.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ