ખેડા જિલ્લામાંથી એક ઈસમ દેશી બનાવટની પિસ્ટલ સાથે ઝડપાઈ ગયો હતો. બાતમીના આધારે ચકલાસી પોલીસે કણજરી પાસેથી આ ઈસમને ઝડપી લીધો હતો. તેની પાસેથી દેશી બનાવટની પિસ્ટલ મળી આવતા પોલીસ પણ ચોંકી ગઈ હતી. હાલ તો ચકલાસી પોલીસે હથિયાર અંગે વધુ તપાસ શરૂ કરી છે.

Copyright © 2023 News Views