પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં ત્રાટકેલા યાસ નામના વાવાઝોડાએ ભારે તારાજી સર્જી હતી. આ વાવાઝોડામાં 145 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. સાથે જ ભારે વરસાદને પગલે કેટલાક ગામો ડુબી ગયા હતા.
ખાસ કરીને જે સમુદ્રી વિસ્તારો છે ત્યાં સૌથી વધુ માઠી અસર જોવા મળી હતી. ઝારખંડમાં પણ વાવાઝોડાને પગલે હાઇએલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. કુલ મળી આશરે ચાર જેટલા લોકોએ આ વાવાઝોડામાં જીવ ગુમાવ્યો છે. જ્યારે અનેક લોકો લાપતા હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.