Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

જમ્મુ કાશ્મીરના શોપિયાં જિલ્લામાં સીઆરપીએફ પર આતંકીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ દરમિયાન સામસામે થયેલા ગોળીબારમાં એક નાગરિકનું મોત નિપજ્યું હતું.
જેને પગલે કાશ્મીરના રાજકીય પક્ષો દ્વારા આ મામલે મોટા પાયે વિરોધ કરવામાં આવ્યો હતો અને તપાસની માગણી કરવામાં આવી છે. અહીંની એક નાકાપાર્ટીએ સીઆરપીએફ પર હુમલો કરાયો હતો. જેના જવાબમાં જવાનોએ ગોળીબાર કરતા આ ઘટના બની હોવાના અહેવાલો છે. 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ