હૈદરાબાદ ગેંગરેપ કેસ માં પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે. પોલીસનું કહેવું છે કે પાંચ આરોપીઓની ઓળખ થઈ ગઈ છે. શહેરના પોશ વિસ્તારમાં એક કારમાં 17 વર્ષની છોકરી સાથે ગેંગરેપ કર્યાના થોડા કલાક પહેલા શંકાસ્પદોના પબની બહાર નીકળતા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં પીડિતા છોકરા સાથે પબની બહાર નીકળતી જોઈ શકાય છે.