આગામી 23 જૂનના રોજ દેશની સૌથી જૂના રાજકીય દળ કોંગ્રેસને પોતાના સ્થાયી અધ્યક્ષ મળી શકે છે. હકીકતે કોંગ્રેસમાં આંતરિક ચૂંટણીની જાહેરાત થઈ ચુકી છે. સૂત્રો દ્વારા મળતા અહેવાલ પ્રમાણે આગામી 23 જૂનના રોજ કોંગ્રેસના અધ્યક્ષ પદ માટે મતદાન થશે. કોંગ્રેસ કાર્યસમિતિની બેઠકમાં સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલે ચૂંટણી તારીખની જાહેરાત કરી હતી.