કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી એ શુક્રવારે પાર્ટીનું નેતૃત્વ કરવા અંગે કહ્યું કે, જ્યારે ચૂંટણી થશે ત્યારે સ્પષ્ટ થઈ જશે કે હું કોંગ્રેસ અધ્યક્ષ બનીશ કે નહીં, તેથી ત્યાં સુધી રાહ જુઓ. તેમણે ભારત જોડો યાત્રા દરમિયાન પત્રકારોને જણાવ્યું હતું કે પદયાત્રા એ સમજવાનો પ્રયાસ છે કે જમીની સ્તરે શું થઈ રહ્યું છે અને તે જ સમયે, તે ભારતીય જનતા પાર્ટી (BJP) અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા થયેલા નુકસાનની ભરપાઈ કરશે.