સમય ખૂબ ઝડપથી બદલાઈ રહ્યો છે અને મનુષ્યના જીવનમાં અનેક ફેરફાર આવ્યા છે. માણસના વિચારોમાં બદલાવ આવે ત્યારે સમાજમાં પણ બદલાવા આવતો હોય છે. કોઈ પણ સમાજ હોય તેની ખરી ઓળખ તેનો પહેરવેશ છે.ગામડાઓમાં સામાજિક પ્રસંગે અનોખો નજારો જોવા મળે છે જેમાં ગુજરાતમાં એવી કેટલીક જ્ઞાતિઓ છે તેઓની ઓળખ પહેરવેશ પરથી ખબર પડતી હોય છે કે, “માણસ આ વિસ્તારો છે અને આ સમાજનો હશે’’ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે એવા સમયે લગ્નની સીઝન પણ ખીલી રહી છે. ખાસ કરી ગામડાઓમાં લગ્નની સિઝન જોવા મળી રહી છે. લગ્ન પ્રસંગે આવતા ગામડામાં એક બીજા લોકોને વ્હાલથી મળતા હોય છે તેવા દ્રશ્યો જોવા મળતા હોય છે.