દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વભરમાં આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસ મહિલાઓના અધિકાર માટે આંદોલનનો પ્રતીક છે અને આ દિવસને ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ્ય પણ મહિલાઓના અધિકારોને પ્રોત્સાહન આપવાનો છે. આ ખાસ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ દેશની મહિલાઓને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભકામનાઓ પાઠવતાં સલામ કરી છે.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરતાં કહ્યું કે, ભારત આપણા રાષ્ટ્રની મહિલાઓની અનેક ઉપલબ્ધિઓ પર હંમેશાથી ગર્વ કરતું રહ્યું છે. આ અમારી સરકાર માટે સન્માનની વાત છે કે અમને વિભિન્ન ક્ષેત્રોમાં મહિલા સશક્તિકરણને આગળ ધપાવવા માટે કામ કરવાનો અવસર મળી રહ્યો છે.