Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાતની જનતાને પરિવહનની શ્રેષ્ઠ સુવિધા અને સેવાઓ આપવા માટે રાજ્યમાં નવનિર્મિત 5 બસ સ્ટેશન અને 1 ડેપો-વર્કશોપનું ૨૦૨૧ના વર્ષના પ્રથમ દિવસે મુખ્યમંત્રી વિજય રૂપાણી ઈ-લોકાર્પણ કરશે. આ ઉપરાંત રાજ્યમાં વિવિધ 10 જગ્યાએ તૈયાર થનારા બસ સ્ટેશનોનું પણ ઈ-ખાતમુહર્ત કરશે. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મહેસાણા જિલ્લાના વસઈમાં ઉપસ્થિત રહેશે. 
રૂ. 15.25 કરોડના ખર્ચે તૈયાર થયેલ ચુડા, અંકલેશ્વર (જી.આઈ.ડી.સી), સિધ્ધપુર, દિયોદર, તલોદ ખાતે બસ સ્ટેશન તેમજ ઉના ખાતે ડેપો-વર્કશોપનું ઈ-લોકાર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત મહુવા, કલ્યાણપુર, ભાણવડ, વસઈ, સરા, ટંકારા, કોટડાસાંગાણી, તુલશીશ્યામ, ધાનપુર, કેવડિયાકોલોની ખાતે રૂ. 18.41 કરોડના ખર્ચે તૈયાર થનાર બસ સ્ટેશનનું ઈ-ખાતમુહર્ત કરવામાં આવશે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ