વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેનનું શુક્રવારે વહેલી સવારે નિધન થયું હતું. બુધવારે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. માતાના નિધન પર પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, “ગૌરવપૂર્ણ સદી ભગવાનના ચરણોમાં વિરાજે છે… મેં હંમેશા માતામાં તે ત્રૈક્ય અનુભવ્યું છે, જેમાં એક તપસ્વીની યાત્રા, એક નિઃસ્વાર્થ કર્મયોગીનું પ્રતીક છે. અને મૂલ્યો માટે પ્રતિબદ્ધ જીવન.”