દિલ્હીમાં મંગળવારના બીજેપી સંસદીય દળની બેઠક થઇ. આ બેઠકમાં ગૃહમંત્રી અને બીજેપી અધ્યક્ષ અમિત શાહ, કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશી, વિદેશ મંત્રી એસ. જયશંકર, કેન્દ્રીય મંત્રી વી મુરલીધરન સહિતના નેતા હાજર રહ્યા. બન્ને ગૃહના સાંસદોને અહીં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંબોધિત કર્યા.

બેઠકમાં મોદીએ રાજકારણથી હટીને કામ કરવાનું સાંસદોને કહ્યું. તેમણે કહ્યું કે દેશ સામે જળ સંકટ છે તેથી તે દિશામાં સાંસદોને કામ કરવું જોઇએ. તેમમે કહ્યું, - તમારા વિસ્તારના અધિકારીઓથી બેઠક કરીને લોકોની સમસ્યાઓ વિશે વાત કરવી જોઇએ. સાંસદો અને મંત્રીઓને સંસદમાં રહેવું જોઇએ.