વડાપ્રધાન મોદી બે દિવસના ગુજરાતના પ્રવાસે છે. તેમણે અમદાવાદ ખાતે રિવરફ્રન્ટ પર ખાદી ઉત્સવામાં હાજરી આપી હતી. તેમજ અમદાવાદની શાનમાં નવુ નજરાણુ ઉમેરતા અટલ ફૂટ બ્રિજનું લોકાર્પણ કર્યું હતુ. વડાપ્રધાન મોદીએ ફૂટવે બ્રિજને લોકો માટે ખુલ્લો મૂક્યો છે. આની સાથે જ લોકોની આતૂરતાનો અંત આવ્યો છે. ઉપરાંત તેમણે ખાદી ગ્રામ ઉદ્યોગનું પણ લોકાર્પણ કર્યું છે.
આ સાથે રિવરફ્રન્ટ ખાતે આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે એક સાથે 7 હજાર 500 જેટલા લોકો ચરખો કાંત્યો હતો. અલગ અલગ સંસ્થાના 500 જેટલા પ્રતિનિધિ ઉપસ્થિતિ રહ્યા. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ રેંટિયો કાંતતા જોવા મળ્યા હતા.