Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પરપ્રાંતીયો પરના હુમલા બાદ આ મુદ્દો દેશભરમાં ચર્ચાનો વિષય છે. રાજ્યમાં ગુજરાતીઓ અને પરપ્રાંતીયો વચ્ચે શાંતિ-ભાઇચારાનો માહોલ જળવાઇ રહે તે માટે ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે ૧૧મી ઓક્ટોબરે અમદાવાદમાં સદભાવના ઉપવાસ પર ઉતરવા નક્કી કર્યુ છે. આ સદભાવના ઉપવાસમાં જોડાવવા બિહારના મુખ્યપ્રધાન નિતીશકુમાર અને ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન આદિત્યનાથ યોગીને પત્ર લખી આમંત્રણ પાઠવવામાં આવ્યુ છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ