ભગવાન જગન્નાથના રથ યાત્રા સાથે અમદાવાદ આધ્યત્મિકતાના રંગે રંગાઇ ગયું છે. ભગવાન કૃપા વરસી રહી હોય એવી રથયાત્રાના મોટાભાગના રૂટ પર અમી છાંટણા થયા છે. ભક્તિના રંગ માનવ મહેરામણ રંગાયેલું જોવા મળી રહ્યું છે. આજે અષાઢી બીજ છે ત્યારે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ મોડી રાત્રે વરસાદની થયો છે. વરસાદ આવતા ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ રહી છે.