-
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા અર્ધ કુંભ-2019માં આજે મૌની અમાવસ્યાના દિવસે વહેલી સવારે બીજા શાહી સ્નાનમાં લાખો શ્રધ્ધાળુઓનો માનવ મહેરામણ ત્રિવેણી સંગમે ઉમટ્યો હતો. વહીવટી તંત્ર દ્વારા સુરક્ષા અને સલામતીના તમામ જડબેસલાક પગલાં લેવાયા હતા. એક અંદાજ અનુસાર આજે એક જ દિવસમાં એકથી દોઢ કરોડ લોકો શાહી સ્નાનનો લાભ લે તેમ છે.