ચીને સંયુક્ત રાષ્ટ્રમાં મસૂદ અઝહરને આતંકી જાહેર ન થવા દીધો, વીટોનો ઉપયોગ કરીને ચીને સતત ચોથી વખત વિશ્વના દેશોના પ્રયાસો પર પાણી ફેરવી નાખ્યું હતું.
આ સ્થિતિ વચ્ચે ભારતે પણ પોતાની રણનીતી બદલી છે અને શાંતિ જાળવવાનું નક્કી કર્યું છે સાથે ચીનને જોઇએ તેટલો સમય આપવા માટે પણ તૈયારી દર્શાવી છે. ત્યારે બીજી તરફ ચીને હવે પોતાનું વલણ બદલવાના સંકેતો આપ્યા છે અને દાવો કર્યો છે કે તે મસૂદ અઝહર મુદ્દે ભારતની જે સમસ્યા છે તેનું સંયુક્ત રાષ્ટ્રમાં નિરાકરણ લાવશે.
સંયુક્ત રાષ્ટ્ર ખાતે સ્થિત ચીનના એમ્બેસેડર લુઓ ઝાઓહુઇએ જણાવ્યું હતું કે અમે મસૂદ અઝહરને લઇને ભારતની જે સમસ્યાઓ છે તેનું વહેલી તકે નિરાકરણ લાવવાના પ્રયાસો કરીશું.