Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

આવતી કાલે એટલે કે તા.8 માર્ચના દિવસે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિતે અમદાવાદ મેટ્રો રેલ દ્વારા મેટ્રો ટ્રેનના સંચાલનની તમામ જવાબદારી આ દિવસ પુરતી મહિલાઓને સોંપી આ દિવસની અનોખી રીતે ઉજવણી કરાશે. ટ્રેન તાલીમ પામેલી મહિલાઓ દ્વારા ચલાવાશે અને સ્ટેશન કંટ્રોલર પણ મહિલાઓ જ હશે. તેમજ આવતી કાલે ફક્ત મહિલા મુસાફરોને જ મેટ્રો ટ્રેનની મુસાફરી કરાવવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ