મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી ની જાહેરાત થતાં જ ભાજપ એ ચૂંટણી બ્યૂગલ ફૂંકી દીધું છે. ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ એ ચૂંટણી અભિયાનનો જોરદાર પ્રારંભ કરતાં કાશ્મીર મુદ્દે કોંગ્રેસ પર સીધું નિશાન સાધ્યું. તેઓએ કહ્યું કે, કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવવો ભાજપ માટે રાજકીય મુદ્દો નથી. કોંગ્રેસને તેમાં રાજકારણ દેખાય છે અને અમને તેમાં દેશભક્તિ દેખાય છે.
અમિત શાહ એ કહ્યું કે, આ હર્ષનો વિષય છે કે મહારાષ્ટ્ર ચૂંટણીના શ્રીગણેશ આર્ટિકલ 370 ના હટાવવાના પરિચયના કાર્યક્રમથી થઈ રહ્યો છે. 370 હટાવવો ભાજપ માટે રાજકીય મુદ્દો નથી, ભારત માતાને વધુ અખંડ બનાવવાનો સંકલ્પ છે જે મોદીજીએ પૂરો કર્યો છે. કોંગ્રેસને તેમાં રાજકારણ દેખાય છે અને અમને તેમાં દેશભક્તિ દેખાય છે.