Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

CAA-NRCના કાયદાનો ચારેકોર વિરોધ થઇ રહ્યો છે ત્યારે 26મી જાન્યુઆરીએ સ્વૈચ્છિક સંસ્થાઓએ આ કાયદાનો અનોખી રીતે વિરોધ કરવા આયોજન ઘડયું છે. પ્રજાસત્તાક દિને બંધારણના આમુખનું વાંચન કરીને લોકશાહી બચાવવા શપથ લેવામાં આવશે. શાળા-સંસ્થાઓના કેમ્પસમાં બંધારણ વાંચીને લોકશાહી બચાવવા સોંગધ લેવા નક્કી કરવામાં આવ્યુ છે. આ વખતે ઉત્તરાયણમાં પતંગને માધ્યમ બનાવી  CAA-NRCના કાયદાનો વિરોધ કરાયો હતો.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ