વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) 16 જાન્યુઆરીએ સવારે 10:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોરોના રસીકરણ અભિયાનની (Corona Vaccination) શરૂઆત કરશે. લોન્ચ દરમિયાન તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ 3006 સેશન સાઇટ્સ કનેક્ટેડ હશે. 16મી જાન્યુઆરીએ દરેક સેશન સાઈટ પર 100 જેટલા લાભાર્થીઓને રસી આપવામાં આવશે.