Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને પાણીની સમસ્યા નડી રહી છે. આ બધી સમસ્યા વચ્ચે રાહુતના સમાચાર હવામાન ખાતા તરફથી આવ્યા છે  આવનારા 10,11 અને 12 મેના રોજ ગુજરાતના ઘણાં વિસ્તારોમાં પ્રિમોન્સુન દસ્તક આપી દેશે.

આ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ, વાવાઝોડાની સાથે વીજળીના ચમકારા થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. આ સાથે હવામાન વિભાગે એક થન્ડર સ્ટોર્મની પણ આગાહી કરી છે. આ દિવસો દરમિયાન પવનની ગતિ 30 થી 40 કિમી પ્રતિ કલાકે ફુંકાવાની પણ સંભાવના છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ