દેશમાં કોરોના વાયરસ સંક્રમણ ના કેસમાં વધારો થઈ રહ્યો છે. કોરોના વાયરસનો નવો વેરિયન્ટ ઓમિક્રોન પણ 23 રાજ્યમાં ફેલાઈ ચૂક્યો છે. રવિવારે સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જારી કરાયેલા આંકડાઓ અનુસાર દેશમાં પાછલા 24 કલાકમાં કોરોના વાયરસના ઓમિક્રોન વેરિયન્ટના કેસ પણ વધ્યા છે. હવે તેની સંખ્યા 1525 થઈ ગઈ છે. તેના સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં છે. ત્યાં તેના 460 કેસ દાખલ થઈ ચૂક્યા છે. દિલ્હીમાં 351 કેસ આવ્યા છે. જોકે, ભારતમાં 1525 કેસમાંથી 560 લોકો ઓમિક્રોનમાંથી સ્વસ્થ થઈ ચૂક્યા છે અથવા તો દેશમાંથી ચાલ્યા ગયા છે.