કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના ઝડપથી વધી રહેલા કેસોના લીધે બધા રાજ્યોએ ફરીથી પ્રતિબંધો લગાવવાના શરૃ કર્યા છે. દિલ્હી, હરિયાણા અને રાજસ્થાન સહિતના ઘણા રાજ્યોમાં સ્કૂલો અને કોલેજો ફરીથી બંધ થઈ ગઈ છે. તેની સાથે બીજા પણ કેટલાક રાજ્યો સ્કૂલો બંધ કરવા અંગે વિચાર કરી રહ્યા છે. આમ જે રાજ્યોમાં સો ટકા સ્કૂલો ખુલ્લી હતી હવે તે પણ સ્કૂલોને બંધ કરી રહ્યા છે.
હરિયાણા સરકારના આદેશ મુજબ સ્કૂલ, કોલેજ, પોલિટેકનિક, આઇટી, કોચિંગ સંસ્થા, લાઇબ્રેરી અને તાલીમ સંસ્થાઓ, આંગણવાડી કેન્દ્ર અને શિશુગૃહ બંધ રહેશે. હરિયાણાની સ્કૂલો અને કોલેજોમાં 12 જાન્યુઆરી પછી ઓફલાઇન ક્લાસ શરૂ થઈ શકે છે.