ગુજરાતમાં ઓમિક્રોનના વધુ એક કેસની પૃષ્ટિ થઈ છે. આ સાથે જ રાજ્યમાં ઓમિક્રોન સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 5 થઈ ગઈ છે. વીજાપુર ખાતે ઓમિક્રોનનો આ કેસ નોંધાયો છે જ્યાં એક મહિલા નવા વેરિએન્ટથી સંક્રમિત આવી છે. આ મહિલાની કોઈ જ ટ્રાવેલ હિસ્ટ્રી નથી પરંતુ મહિલાના સંબંધીઓ તાજેતરમાં એક પરિવારજનના અવસાનમાં સામેલ થવા માટે ઝિમ્બાબ્વેથી પરત આવ્યા હતા. તેમના સંપર્કમાં આવ્યા બાદ તે મહિલા સંક્રમિત થઈ હોવાનો અંદેશો છે.