વિશ્વભરમાં ઓમિક્રોનના પ્રસારનો ગભરાટ ફેલાયો હોવાથી ક્રિસમસના વીકએન્ડ પર જ કોમર્શિયલ એરલાઈન્સ દ્વારા ૫,૭૦૦થી વધુ ફ્લાઈટ્સ રદ કરવામાં આવતા તહેવાર અને રજાના દિવસોમાં ફરવા માટે નીકળી પડતા પ્રવાસીઓમાં ભારે અનિશ્ચિતતા સર્જાઈ છે. અમેરિકામાં કોરોનાના કેસમાં આંશિક ઘટાડો થયો છે. અમેરિકામાં એક દિવસમાં કોરોનાના ૧.૯૭ લાખ કેસ નોંધાયા હતા અને વધુ ૭૪૭નાં મોત થયા હતા. કેલિફોર્નિયામાં કોરોનાના નવા કેસમાં ૫૦થી ૭૦ ટકા કેસ ઓમિક્રોનના નોંધાય છે. તેમ સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું હતું. દુનિયામાં કોરોનાના કુલ કેસ ૨૭.૯૫ કરોડને પાર થયા છે જ્યારે મૃત્યુઆંક ૫૪.૧૨ લાખથી વધુ થયો છે.